બાળકનું કમ્પ્યુટર જેવું બનશે માઇન્ડ કરાવો આ કામ



રોજ કરો આ બ્રેન એક્સરસાઇઝ



કમ્પ્યુટર જેવું બનશે મગજ



મેડિટેશનને રૂટીનમાં સામેલ કરો



મેમરી પાવરને બૂસ્ટ કરે છે ધ્યાન



સુકોડું, ક્રોસવર્ડ, જેવી ગેમ રમો



રોજનિશીમાં દિવસના 10 પોઇન્ટ લખો



દિવસમાં શું મહત્વનું થયું એ લખો



ડાન્સથી સેરોટોનિન હોર્મોન્સ ઉત્પન થાય છે



જે બ્રેઇન પર પોઝિટિવ અસર પાડે છે



મેથ્સથી કરો દોસ્તી ડીપ બ્રિથિંગ લો