કેરીનો રસ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે

Published by: gujarati.abplive.com

પરંતુ કેટલાક લોકો માટે કેરીનો રસ જોખમી પણ હોય છે

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ પીવો જોઈએ

Published by: gujarati.abplive.com

એસિડિટી ધરાવતા લોકોએ થોડા માત્રામાં પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓ કેરીનો રસ પીવા પહેલા ડૉક્ટરની સલાહ લેવી

Published by: gujarati.abplive.com

એલર્જી ધરાવતા લોકોને માટે કેરીનો રસ જોખમી હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

કિડની કે લિવર સંબંધિત સમસ્યા ધરાવતાં લોકો આ રસ ટાળવો જોઈએ

Published by: gujarati.abplive.com

હાર્ટ પ્રોબ્લેમ ધરાવતાં લોકોએ મર્યાદામાં પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

વધુ પ્રમાણમાં પીવાથી પાચનમાં ગડબડ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com