બાળકને માયોનીઝ આપો છો તો પહેલા આ જાણો

મેયોનીઝનું સેવન કરતા પહેલા સાવધાન

મેયોનીઝથી શરીર માટે નુકસાનકારક

મેયોનીઝ એક પ્રકારનો સોસ છે

જે એગ તેલ સિરકાથી બનાવાય છે

સેન્ડવિચ બર્ગર પિત્ઝામાં ઉપયોગમાં લેવાય છે

બાળકથી લઇને મોટા સુધી ચાવથી ખવાય છે

તેના નુકસાન પણ અનેક છે

મેયોનીઝમાં કેલેરી વસા હોય છે

જે વજન વધારવાનું કારણ બને છે

મેયોનીઝમાં સોડિયમ વધુ હોય છે

બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે છે

પ્રર્ઝેર્વેટિવ્સ વધુ માત્રામાં હોય છે

જે સ્વાસ્થ્ય માટે અનુચિત છે