સારી યાદશક્તિ રહેવી જરૂરી છે એનાથી આપણા દિવસોના કામો યાદ રહે છે

Image Source: pexels

પુરુષ અને સ્ત્રીની યાદશક્તિ અલગ-અલગ હોય છે

Image Source: pexels

એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે સ્ત્રીની યાદશક્તિ પુરૂષો કરતા વધુ હોય છે

Image Source: pexels

કેમ કે સ્ત્રીને જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ આવી તારીખ ધ્યાનમાં હોય છે પરંતુ પુરુષ આ તારીખ ક્યારે ભૂલી જાય છે

Image Source: pexels

જોકે ડોક્ટરના મત પ્રમાણે પુરુષોની યાદશક્તિ સ્ત્રીઓ કરતાં વધુ હોય છે

Image Source: pexels

તણાવને કારણે સ્ત્રીની યાદશક્તિ પુરુષો કરતાં ઓછી હોય છે

Image Source: pexels

યોગ્ય રીતે ન ખાવું પણ યાદશક્તિ ઓછી થવાનું કારણ છે

Image Source: pexels

સ્ત્રીની એકલતા પણ યાદશક્તિ ગુમાવવાનું કારણ બની શકે છે

Image Source: pexels

આ સમસ્યા એવી સ્ત્રીમાં વધુ જોવા મળે છે જેમના જીવનસાથી મૃત્યુ પામ્યા હોય

Image Source: pexels

શારીરિક થાક અને માનસિક તણાવ સ્ત્રીની યાદશક્તિ પર નકારાત્મક અસર કરે છે

Image Source: pexels

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો 

Image Source: pexels