ઓછી ઊંઘથી દિવસભર થાક અને ચિંતા જેવી સમસ્યા થાય.

Published by: gujarati.abplive.com

મિલિટરી સ્લીપ મેથડ ઝડપથી ઊંઘ લાવવા માટે બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com

આ ટેકનિકથી માત્ર 2 મિનિટમાં ઊંઘ આવી શકે છે.

Published by: gujarati.abplive.com

પલંગ પર સૂઈને ચહેરાના બધા સ્નાયુઓ ઢીલા છોડી દો.

Published by: gujarati.abplive.com

તમારા ખભા અને હાથનો બધો તણાવ ધીમેથી મુક્ત કરો.

Published by: gujarati.abplive.com

ઊંડા શ્વાસ લો જેથી શરીરનો ઉપરનો ભાગ હળવો બને.

Published by: gujarati.abplive.com

જાંઘથી પગના અંગૂઠા સુધી આખા શરીરને શાંત કરો.

Published by: gujarati.abplive.com

મનને શાંત કરવા 'વિચારશો નહીં' શબ્દ મનમાં બોલો.

Published by: gujarati.abplive.com

હેલ્ધી રહેવા રોજ 7 થી 9 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સૂતા પહેલા મોબાઈલ, ટીવી અને કેફીનથી દૂર રહેવું.

Published by: gujarati.abplive.com