દૂધ અને ખજૂરનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે 2 ગણા ફાયદા આપે છે.

Published by: gujarati.abplive.com

તે હાડકાંને મજબૂત બનાવી તેની તંદુરસ્તીમાં સુધારો કરે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં આ કોમ્બિનેશન શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

રાત્રે આ દૂધ પીવાથી ઊંઘની ગુણવત્તામાં મોટો સુધારો થાય છે.

Published by: gujarati.abplive.com

તે શરીરનો થાક અને અશક્તિ દૂર કરી ઉર્જામાં વધારો કરે છે.

Published by: gujarati.abplive.com

આંતરડાના સ્વાસ્થ્ય અને પાચનતંત્ર માટે તે ખૂબ જ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં આ દૂધ રામબાણ ઈલાજ છે.

Published by: gujarati.abplive.com

1 ગ્લાસ દૂધમાં 3 થી 4 ખજૂર નાખીને બરાબર ઉકાળીને પીવું.

Published by: gujarati.abplive.com

સવારે લેવા માટે ખજૂરને આખી રાત દૂધમાં પલાળીને રાખી શકાય.

Published by: gujarati.abplive.com

થોડા અઠવાડિયાના સેવનથી શરીરમાં પોઝિટિવ ફેરફાર દેખાશે.

Published by: gujarati.abplive.com