દૂધ અને ખજૂર સ્વાસ્થ્ય માટે વરદાન સમાન

Published by: gujarati.abplive.com

ખજૂર સાથે દૂધના સેવનથી ચોંકાવનારા લાભ થશે

Published by: gujarati.abplive.com

હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે

Published by: gujarati.abplive.com

દૂધમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે

Published by: gujarati.abplive.com

દૂધના સેવનથી શરીરને જરુરી પોષકતત્વો મળે છે

Published by: gujarati.abplive.com

ખજૂરમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શરીરને એનર્જી આપે છે

Published by: gujarati.abplive.com

દૂધ અને ખજૂર શરીર અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધારે છે

Published by: gujarati.abplive.com

ખજૂર અને દૂધમાં ફાઈબર હોય છે જે પાચન શક્તિ વધારે છે

Published by: gujarati.abplive.com

ખજૂર અને દૂધ શરીરને ઘણા બધા લાભ આપે છે

Published by: gujarati.abplive.com

શિયાળાની ઠંડીમાં ખજૂર અને દૂધનું સાથે સેવન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com