બજારમાં હાલમાં પાલક સરળતાથી મળે છે



પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પરંતુ પાલકની સાથે અન્ય કેટલીક વસ્તુઓનું સેવન ન કરો



પાલકની સાથે ક્યારેય તલનું સેવન ન કરવું જોઈએ



પાલક સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે



પાલક અને પનીર સૌથી વધુ ખવાય છે



પરંતુ દૂધની બનેલી વસ્તુ સાથે પાલક ખાવાથી નુકસાન થઈ શકે



પાલકમાં આયરનની માત્રા હોય છે જ્યારે દૂધમાં કેલ્શિયમ



આ બંનેના મિશ્રણથી તમને સમસ્યા થઈ શકે છે



કિડનીમાં સ્ટોનની સમસ્યા થવા પર પાલક ખાવાથી બચો