આ બીમારીમાં તજનું દૂધ ઔષધ સમાન ડાયાબિટિસની સમસ્યામાં તજનો ઉપયોગ કારગર તજ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે તજના પાણીનો ઉકાળો પણ કારગર છે તજની ટીથી બ્લડ સુગર લેવલ ઘટે છે એક ગ્લાસ દૂધમાં ચપટી તજ પાવડર ઉમેરો તજવાળા દૂધનું સેવન બ્લડ સુગર કંટ્રોલ કરે છે ડાયાબિટિશ એક સાયસલન્ટ કિલર છે ટાઇપ ટૂમાં બ્લડ સુગર અધિક રહે છે તજ આ સમસ્યામાં કારગર છે