આજકાલ મોટા ભાગના લોકો પાચન સંબંધી સમસ્યાથી પીડાઈ છે



જેનાથી છૂટકારો મેળવવા લોકો દવાનો સહારો લે છે



પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપાયથી આ સમસ્યાને નિવારી શકો છે



પાચનની સમસ્યાથી છૂટકારો મેળવવા ફુદીનાનું સેવન બેસ્ટ ઓપ્શન છે



ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વો ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરે છે



તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, વિટામિન ડી,કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે.



ફુદીનો નાખેલી ચા, ઉકાળો કે ફુદીનાની ચટણી જેવી ચીજોનું સેવન બારેમાસ કરી શકાય છે



ફુદીનાનો રસ પીવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે



તે અપચો, ગેસ અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો