મોબાઇલની મેમરી ફુલ? આ રીતે મિનિટોમાં કરો ખાલી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સૌથી પહેલાં બિનજરૂરી ફોટા અને વીડિયો ડિલીટ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જૂના વીડિયો, ફોટા અને ડોક્યુમેન્ટ્સ ડિલીટ કરીને સ્ટોરેજ ખાલી કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉપયોગીમાં ન હોય તેવી એપ્સને અનઇન્સ્ટોલ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોબાઇલની સેટિંગ્સમાં જઈને એપ્સનો Cache Data ક્લિયર કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાઉનલોડ ફોલ્ડરમાં રહેલી બિનજરૂરી ફાઇલો ડિલીટ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એકસરખા અને બ્લર ફોટા શોધીને દૂર કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દર અઠવાડિયે એકવાર મોબાઇલની સ્ટોરેજ ચેક કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેથી મેમરી ફરી ઝડપથી ફુલ ન થાય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

WhatsAppના Storage and Data વિકલ્પમાં જઈને મોટી ફાઇલો ઓળખો અને ડિલીટ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ