મોસંબી અને સંતરા બન્નેમાં વિટામિન C હોય છે

Published by: gujarati.abplive.com

ગરમીમાં બન્ને શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે

મોસંબીનો સ્વાદ ખાટો-મીઠો હોય છે

જ્યારે સંતરાનો સ્વાદ થોડો ખાટો હોય છે

મોસંબી પાચન માટે ફાયદાકારક છે

સંતરૂ ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે

મોસંબીમાં એસિડ ઓછું હોય છે

ગરમીમાં મોસંબીનો રસ વધુ ફાયદાકારક છે

બન્ને ફળ સ્વાસ્થ્ય માટે સારા છે

તમે તમારા પસંદગી પ્રમાણે ખાઈ શકો છો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે