ગરમીમાં શક્કરટેટી સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે

શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા ટેટીનું સેવન ઉત્તમ વિકલ્પ

તેમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમસ કોપર, ફાયબર હોય છે

શક્કરટેટીમાં 95 ટકા પાણી હોય છે

ગરમીમાં તેના રોજ સેવનથી ઘણા લાભ થાય છે

કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન કરવું જોઇએ

શક્કરટેટી આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે

તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે

શક્કરટેટી સ્કિનને ચમકદાર બનાવે છે

ગરમીમાં દરરોજ ટેટીનું સેવન કરવું ફાયદાકારક