દૂધની મલાઈ ચહેરાને કુદરતી ભેજ આપે છે

Published by: gujarati.abplive.com

તે ત્વચાને નરમ બનાવે છે

સુકી ત્વચા માટે મલાઈ ફાયદાકારક છે

મલાઈ ડેડ સ્કિન દૂર કરવામાં સહાય કરે છે

નિયમિત ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે

મલાઈમાં રહેલા પોષક તત્વો ત્વચાને પોષણ આપે છે

સૂર્યપ્રકાશથી સ્કિનને થયેલા નુકસાનમાં મલાઈ રાહત આપે છે

કુદરતી ઉપાય હોવાથી મલાઈનો ઉપયોગ સલામત ગણાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.