ગૂડ કોલેસ્ટ્રોલને વધારતા આ છે બેસ્ટ ફૂડ



ગૂડ કોલેસ્ટ્રોલ વધારવા માટે વર્કઆઉટ જરૂરી



અવોકાડોનું સેવન ગૂડ કોલેસ્ટ્રોલને વધારશે



ગાયના ઘીનું સેવન ગૂડ કોલેસ્ટ્રોલ વધારશે



નટસનું સેવન પણ ગૂડ કોલેસ્ટ્રોલ વધારે છે



આપ સીડ્સને ડાયટમાં અતૂક કરો સામેલ



ચિયા સીડ્સ ઓમેગા -3નો સારો સોર્સ છે



અખરોટ પણ પોષક તત્વોનો ભંડાર છે



આ બંને ફૂડનું સેવન ગૂડ કોલેસ્ટ્રોલને કરશે બૂસ્ટ



માછલી પણ કાર્ડિયોવૈસ્ક્યુલર હેલ્થને બૂસ્ટ કરે છે