દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે

દૂધના સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે

પરંતુ ક્યારેય દૂધનું સેવન ખાલી પેટ ન કરવું જોઈએ

ખાલી પેટ દૂધ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે

ખાલી પેટ દૂધ પીવાથી પાચનતંત્રને અસર થાય છે

ખાલી પેટે દૂધ પીવાથી પેટની સમસ્યાઓમાં વધારો થાય છે

ખાલી પેટ દૂધ પીવાથી એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે

ખાલી પેટ દૂધ પીવાથી કફની સમસ્યામાં વધારો થાય

પેટને લગતી કોઈ સમસ્યા હોય તો દૂધનું સેવન ન કરો

યોગ્ય સમયે દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે