ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવરની સમસ્યા થાય છે

Published by: gujarati.abplive.com

ફેટી લીવરની સમસ્યા હોય તો ખૂબ જ કાળજી રાખવી જરુરી છે

Published by: gujarati.abplive.com

કેટલીક વસ્તુઓનું સેવન ફેટી લીવર હોય તો ન કરો

Published by: gujarati.abplive.com

ફેટી લીવરમાં લીવરની આસપાસ ફેટ જમા થવા લાગે છે

Published by: gujarati.abplive.com

ફેટી લીવરમાં વધુ મીઠાવાળા ખોરાક ખાવાથી બચવું જોઈએ

Published by: gujarati.abplive.com

ભાતનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

લીવરની કોઈપણ સમસ્યા હોય તો દારુનું સેવન ન કરો

Published by: gujarati.abplive.com

કોલ્ડ્રીંક્સ અને આઈસ્ક્રીમના સેવનથી પણ બચો

Published by: gujarati.abplive.com

ફેટી લીવરની સમસ્યામાં પેકેટમાં આવતા ફૂડ ખાવાથી બચવું જોઈએ

Published by: gujarati.abplive.com

ફેટી લીવરમાં તળેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ

Published by: gujarati.abplive.com