આ 5 ફૂડ સાથે ભૂલથી પણ ન પીતા પાણી



આ ફૂડ સાથે પાણી પીવાથી થાય છે નુકસાન



કેળા ખાધા બાદ કે સાથે પાણી ન પીવો



કેળામાં સોલ્યુબલ ફાઇબર હોય છે



તેમાં પાણી મિક્સ થતાં ગેસ્ટ્રીક જયુસ પાતળું બને છે



જેના કારણે ડાજેશનની સમસ્યા ઉભી થાય છે



ખાટા ફળો સાથે પણ પાણી ન પીવું જોઇએ



દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે



પ્રોબાયોટિક્સ હેલ્થ માટે ફાયદાકારક છે



પાણી પીવીથી તે વહી જાય છે



તેનાથી થતાં લાભ પછી નથી મળતા



મસાલેદાર ખાધા બાદ પાણી ન પીવો



તે જલન અને ગરમીને ફેલાવી શકે છે



મસાલેદાર ખાધા બાદ છાશ કે દહી ખાવું જોઇએ



કાર્બોનેટ બેવરેજિજન ડ્રિન્ક બાદ પાણી ન પીવો



તેનાથી પેટ ફુલી જશે અપચો થઇ શકે છે.