કાકડી સાથે ક્યારેય ન ખાશો આ 5 ચીજ



કાકડી પોષ્ટીક અને ફાયદાકારક છે



કાકડી ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે



કાકડીમાં કે, સી, મેગ્નેશિયમ પ્રોટીન છે



કાકડીમાં મેગેનીજ જેવા જરૂરી તત્વો છે



કાકડીમાં ફાઇબર ભરપૂર માત્રામાં છે



કાકડી સાથે ક્યારે ટામેટા ન ખાવા જોઇએ



તેનાથી ગેસ બ્લોટિંગ એસિડિટી થાય છે



કાકડી બાદ પાણીનું સેવન કયારેય ન કરશો



કાકડી સાથે મૂળાનું ક્યારેય ન કરો સેવન



કાકડી સાથે ડેરી પ્રોડકટનું ન કરશો સેવન



મસાલેદાર ફૂડસ સાથે કાકડી ન ખાશો