દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે

દૂધના સેવનથી ચોંકાવનારા લાભ થશે

દૂધનું સેવન કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

દૂધ સાથે કેટલાક મિશ્રણ ન કરવા જોઈએ

દૂધની સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી નુકસાન થઈ શકે છે

દૂધની સાથે ક્યારેય માછલીનું સેવન ન કરવું જોઈએ

ખાટા ફળોની સાથે ક્યારેય દૂધ ન પીવું જોઈએ

મગની દાળ અને દૂધનું સાથે સેવન ન કરો

દૂધ અને દહીં આ બંનેનું સેવન એક સાથે ન કરવું જોઈએ

લસણ અને દૂધનું સેવન ક્યારેય સાથે ન કરો