આ ફળો ફ્રિજમાં રાખવાથી નુકસાન થશે જાણીએ કયાં ફળોને ફ્રિજમાં ન રાખવા જોઇએ. કેરીને ફ્રિજમાં ક્યારેય ન રાખવી જોઇએ આ ફળને રૂમ ટેમ્પરેટચરમાં જ રાખો અનાનસને ફ્રિજમાં રાખવાથી ટેસ્ટ બદલી જાય છે પપૈયા અને કેળાંને પણ ફ્રિજમાં ન રાખવા જોઇએ કેળાને ફ્રિજમાં રાખવાથી તેને સેલ્સને નુકસાન થાય છે તરબૂચ ફ્રિજમાં રાખવાથી એન્ટીઓક્સિડન્ટ કમ થઇ જાય છે