આજે 31 ડિસેમ્બરે સાંજે લોકો ન્યૂ યર પાર્ટી કરશે જોકે અનેક લોકો પાર્ટીમાં દારૂની મજા માણતા હોય છે જોકે દારૂને સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક ગણવામાં આવે છે કેટલાક લોકો માટે દારૂ વિના ન્યૂ યર પાર્ટી અધૂરી રહે છે હાવર્ડ મેડિકલના મતે બોડીને હાઇડ્રેડેડ રાખીને તમે દારૂના નશાને સરળતાથી ઉતારી શકો છો પાણી વધુ પીવાથી હેંગઓવરની સમસ્યાને ઓછી કરી શકાય છે. હેંગઓવર ઉતારવા માટે ફૂદીના અસરકારક છે વિટામીન સી અને ઝિંકનું સેવન કરવાથી હેંગઓવરની સમસ્યા ઓછી થઇ જાય છે દારૂનો નશો ઉતારવા માટે લીંબુનો રસ ફાયદાકારક માનવામાં આવે છે દારૂનો નશો ઉતારવામાં આદુના રસનો ઉપાય અસરકારક છે Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો