નિલગીરી તેલ સાંધાના દુખાવામાં અસરકારક છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

આ તેલ સોજો ઘટાડવામાં મદદ કરે છે

Image Source: freepik

નિયમિત માલિશથી સાંધાના દુખાવામાં આરામ મળે છે

Image Source: freepik

ઘૂંટણ અને કમરના દુખાવામાં આ તેલ લાભ આપે છે

Image Source: freepik

નિલગીરી તેલ લોહીનું પ્રવાહ સુધારે છે

Image Source: freepik

આ તેલ કોઈપણ આડઅસર વિના વાપરી શકાય છે

Image Source: freepik

આ તેલનો ગરમ કરીને માલિશ કરવાથી વધુ ફાયદો થાય છે

Image Source: freepik

નીલગિરી તેલ બેડ બેક્ટેરિયાને દૂર કરે છે

Image Source: freepik

આ તેલ એન્ટી ફંગલ તરીકે વાપરી શકાય છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik