ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



આ શાકનું પાણી બનાવીને પીવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે



ભીંડાનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



ફાઇબરથી ભરપૂર ભીંડાનું સેવન પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે



ડાયાબિટીસના દર્દી માટે ભીંડો ફાયદાકારક



ભીંડા ડાયાબિટીસના દર્દીઓ માટે દવા સમાન કામ કરે છે



ભીંડાના પાણીમાં ફ્લેવોનોઇડ્સ અને પોલિફેનોલ્સ હોય છે



જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે



બલ્ડ સુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે



આ સિવાય પણ ભીંડો અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે