ઓમેગા -3 ફેટી એસિડ્સ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે.



ઓમેગા-3 ફેટી એસિડ હાર્ટ, મગજ, સાંધા અને ત્વચા માટે ફાયદાકારક છે.



ઓમેગા -3 ફેટી એસિડ્સ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે



આનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.



આ ફેટી એસિડ મગજના કોષોને સ્વસ્થ રાખવામાં અને યાદશક્તિ, ધ્યાન અને મૂડને સુધારવામાં મદદ કરે છે.



ઓમેગા-3 ફેટી એસિડ સંધિવા અને અન્ય સાંધાના રોગોમાં ફાયદાકારક છે.



ઓમેગા-3 ફેટી એસિડની ઉણપના લક્ષણોમાં થાક અને નબળાઇ, મેમરી લોસનો સમાવેશ થાય છે



સૅલ્મોન, મેકરેલ, ટુના, સારડીનમાં ઓમેગા-3 એસિડ મળે છે



અળસીના બીજ, ચિયા સિડ્સ, સોયાબીન તેલ, અખરોટ, બદામ, અખરોટ, કેટલાક લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ તે મળે છે



All Photo Credit: Instagram