ડુંગળીમાં વિટામિન C, K અને B6 નોંધપાત્ર માત્રામાં હોય છે.

Published by: gujarati.abplive.com

તેમાં એન્ટીઑકિસડન્ટ, સલ્ફર, પોટેશિયમ અને ફાઇબર પણ હોય છે.

Published by: gujarati.abplive.com

ડુંગળી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી હૃદયરોગનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન C થી ભરપૂર ડુંગળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

તે આંતરડાના સ્વાસ્થ્ય માટે અને પાચન સુધારવા માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

પેટમાં થતા ખેંચાણ, ગેસ અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

ડુંગળી ખાવાથી બ્લડ સુગરના સ્તરને કાબૂમાં રાખી શકાય છે.

Published by: gujarati.abplive.com

ડુંગળીમાં રહેલા ખનિજો શરીરના વિકાસમાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય માટે ડુંગળીનું યોગ્ય માત્રામાં સેવન કરવું અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com

કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com