તમાકુ સિગારેટનું સેવન ન કરનારાઓને મોઢાનું કેન્સર કેવી રીતે થાય છે?

Published by: gujarati.abplive.com
Image Source: pixabay

આજકાલ કેન્સર જેવી બીમારીઓ પહેલા કરતા વધુ સામાન્ય બની રહી છે

Image Source: pixabay

જ્યારે ઘણા લોકો તમાકુ અને સિગારેટનું સેવન કરતા નથી તેમ છતાં પણ તેમને મોઢાનું કેન્સર થઈ જાય છે

Image Source: pixabay

તો ચાલો આજે તમને જણાવીએ કે તમાકુ સિગારેટનું સેવન ન કરનારાઓને પણ કેવી રીતે મોઢાનું કેન્સર થઈ શકે છે

Image Source: pixabay

તંબાકુ સિગારેટ ના ખાવા પીવાવાળાને પણ મોઢાનું કેન્સર થવા પાછળ ઘણા કારણો હોય છે

Image Source: pixabay

ઘણા લોકો સિગારેટ પીનારા લોકો સાથે બેસે છે જેનાથી સિગારેટનો ધુમાડો તેમના મોઢામાં જવાથી પણ મોઢાનું કેન્સર થઈ શકે છે

Image Source: pixabay

આ ઉપરાંત એચપીવી સંક્રમણના કારણે પણ કેટલાક લોકોને તમાકુ સિગારેટ ન ખાવા પીવા છતાં પણ મોઢાનું કેન્સર થઈ જાય છે

Image Source: pixabay

કેટલાક લોકોમાં લાંબા સમયથી પેઢાનો રોગ અથવા ખરાબ રીતે ફીટ થતા ડેન્ચર જેવી પરિસ્થિતિઓને કારણે મોઢામાં સતત બળતરા અને સોજો થઈ શકે છે

Image Source: pixabay

જેના કારણે પણ તમાકુ સિગારેટ ન ખાનારા પીનારાઓને મોઢાના કેન્સરનું જોખમ વધી શકે છે

Image Source: pixabay

કેટલાક લોકોને આનુવંશિક રીતે પણ મોઢાનું કેન્સર થઈ શકે છે જેમ કે જો તેમના પરિવારમાં કોઈને મોઢાનું કેન્સર થયું હોય

Image Source: pixabay