તમારા પગ પણ અનેક બીમારીઓના સંકેત આપે છે



કેટલીક બીમારીઓના લક્ષણો પગમાં જોવા મળે છે



પેટમાં સોજો હાઇપરટેન્શન, કિડનીની સમસ્યા, લીવર અથવા હાર્ટ સંબંધિત બીમારીઓના સંકેત છે



પગમાં કરોળિયાના જાળા જેવા નિશાન જોવા મળે તો...



આ પાછળનું કારણ હાઇ એસ્ટ્રોજન લેવલ્સ, બર્થ કન્ટ્રોલ પિલ્સ અથવા ગર્ભાવસ્થા હોઇ શકે છે



વિટામીન બી2, વિટામીન બી3 અને ઓમેગા-3ની ઉણપથી એડી ફાટે છે



પગમાં ઝણઝણાટી અથવા પગ સુન્ન થઇ જવા એ વિટામીન બી12ની ઉણપના સંકેત આપે છે



સાથે જ પગ ઠંડા પડવા આયોડીનની ઉણપ અથવા એનીમિયાનું કારણ હોઇ શકે છે



પગના સ્નાયુઓમાં તણાવ, દર્દ મેગ્નિશિયમની ઉણપના સંકેત આપે છે



તેનાથી બચવા માટે મેગ્નિશિયમથી ભરપૂર ચીજો ખાવી જોઇએ



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો