પપૈયું કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન E, K નો ભંડાર છે.

Published by: gujarati.abplive.com

તે આંખોનું તેજ વધારે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માંગતા લોકોએ ડાયટમાં પપૈયું અવશ્ય લેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કબજિયાત હોય તો સવારે ખાલી પેટે પપૈયું ખાવું રામબાણ ઈલાજ છે.

Published by: gujarati.abplive.com

તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડીને ગંભીર બીમારીઓથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પપૈયું ખાવું ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

પપૈયાનો ફેસ માસ્ક લગાવવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

લૂઝ મોશન (ઝાડા) થયા હોય ત્યારે ભૂલથી પણ પપૈયું ન ખાવું.

Published by: gujarati.abplive.com

યોગ્ય રીતે ખાવામાં આવે તો પપૈયું સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે.

Published by: gujarati.abplive.com