પપૈયામાં વિટામીન A, B અને C વધુ માત્રામાં હોય છે



પપૈયાના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



પાચન સંબંધિત સમસ્યા માટે પણ પપૈયાનું સેવન સારુ



પપૈયું તમારી સ્કીન માટે પણ ખૂબ જ સારુ



પિમ્પલ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે



તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે



ખીલની સમસ્યા આપમેળે દૂર થવા લાગે છે



ત્વચાને ચમકાવવામાં મદદરૂપ સાબિત થાય છે



તેને નિયમિત રીતે લગાવવાથી ત્વચાની ચમક જળવાઈ રહે છે