ગરમીમાં પપૈયાનું સેવન સૌથી બેસ્ટ

ત્વચાને સ્વચ્છ અને ભેજયુક્ત રાખવા પપૈયું ખૂબ જ અસરકારક ઉપાય

પપૈયામાં વિટામીન A, B અને C વધુ માત્રામાં હોય છે

તે પિમ્પલ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે

તેમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટની માત્રા ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે

પપૈયામાં રહેલા પેપેઈન અને કીમોપેપેઈન એન્ઝાઇમ ચહેરાના સોજામાં રાહત આપે છે

ગરમીમાં પપૈયા મૃત ત્વચાના કોષોની સમસ્યાથી રાહત અપાવે છે

પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા ત્વચાને યુવાન અને મુલાયમ રાખે છે

તેને નિયમિત રીતે લગાવવાથી ત્વચાની ચમક જળવાઈ રહે છે

પપૈયાના પલ્પમાં 1 ચમચી મુલતાલી માટી ભેળવી ચહેરા પર લગાવવાથી લાભ થશે