નાક બંધ થવું એ શરદી, એલર્જી અથવા સાઇનસની સમસ્યાઓને કારણે થાય છે
બાળકોને ઘણીવાર ટૉન્સિલ્સનો પ્રોબ્લેમ હોય છે, એનાથી બાળકો નાકને બદલે મોંઢા દ્વારા શ્વાસ લઈ શકે છે
નાકના પોલિપ્સ વાયુમાર્ગને અવરોધિત કરે છે, જેના કારણે લોકો નાકને બદલે મોં દ્વારા શ્વાસ લે છે
બાળપણમાં અંગૂઠો ચૂસવાથી અથવા વારંવાર મોં ખોલવાથી આ સમસ્યા ઊભી થઈ શકે છે
આ એક ઊંઘ સંબંધિત વિકાર છે જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં લોકો ઘણીવાર મોંઢા દ્વારા શ્વાસ લે છે