કાચું પનીર લોકો ચાવથી ખાય છે



પનીરમાં પ્રોટીન જિંક હોય છે



પનીર કેલ્શિયમ એન્ટિઓક્સિડન્ટસ છે



કેટલાક લોકો માટે પનીરનું સેવન હેલ્ધી નથી



પનીરમાં દૂધથી બનતી ચીજ છે



જો આપને દૂધ સારી રીતે નથી પચતુ



તો પનીરનું સેવન કરવાનું પણ ટાળો



પાચન સંબંધિત સમસ્યા પનીર કરી શકે છે



પનીરમાં સેચુરેટેડ ફેટ પણ હોય છે



હૃદય રોગના દર્દીઓએ પનીર ન ખાવું જોઇએ



પ્રોટીનથી યુરિક એસિડ પણ વધે છે



સાંધાના દુખાવાની સમસ્યામાં પનીર ન ખાવું