દાડમનો જ્યુસ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે

Published by: gujarati.abplive.com

જે શરીરને અંદરથી સ્વસ્થ રાખે છે

નિયમિત દાડમનો રસ પીવાથી હૃદય સ્વાસ્થ્ય રહે છે

આ રસ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે

દાડમનો રસ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે

તે પાચનક્રિયાને સુધારે છે

કબજિયાતથી રાહત આપવામાં તે ફાયદાકારક છે

તેમાં રહેલું આયર્ન લોહીની ઊણપ દૂર કરે છે

દાડમનો રસ મગજના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.