સારી ઊંઘ શારીરિક-માનસિક હેલ્થ માટે જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વિટામિનની ઉણપ પણ નબળી ઊંઘનું કારણ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન D અને B12 ની ઉણપ ઊંઘને અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

મેગ્નેશિયમ અને આયર્નની કમીથી ઊંઘ બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

સતત થાક કે નબળાઈ લાગે તો વિટામિન ટેસ્ટ કરાવો.

Published by: gujarati.abplive.com

સ્નાયુ કે માથાનો દુખાવો પોષણની ઉણપના સંકેત છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી સમસ્યા રહે તો ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com

દરરોજ એક જ સમયે સૂવા અને જાગવાની આદત પાડો.

Published by: gujarati.abplive.com

રાત્રે સૂતા પહેલા મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ ટાળો.

Published by: gujarati.abplive.com

તણાવ મુક્ત રહેવા માટે રોજ યોગ અથવા ધ્યાન કરો.

Published by: gujarati.abplive.com