બટાટા -શક્કરિયા બંને જમીનની અંદર ઉગતા કંદમૂળ છે

Published by: gujarati.abplive.com

જો કે શકકરિયા બટાટા કરતા હેલ્ધી ઓપ્શન છે

Published by: gujarati.abplive.com

શક્કરિયા: તેનો GI ઓછો હોય છે.

Published by: gujarati.abplive.com

બટાટા: તેનો GI વધારે હોય છે,

Published by: gujarati.abplive.com

જેથી બટાટાથી બ્લડ સુગર વધે છે

Published by: gujarati.abplive.com

શક્કરિયા: તેમાં વિટામિન A (બીટા-કેરોટીન) નું પ્રમાણ ખૂબ વધારે હોય છે,

Published by: gujarati.abplive.com

જે આંખો અને ત્વચા માટે વરદાન છે.

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત તેમાં વિટામિન C અને B6 પણ ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

બટાટા: બટાટામાં પોટેશિયમ અને વિટામિન C હોય છે

Published by: gujarati.abplive.com

શક્કરિયામાં બટાટા કરતા વધુ ફાઈબર હોય છે

Published by: gujarati.abplive.com