પ્રેગ્નેન્સી દરમિયાન બેડ કોલેસ્ટ્રોલ સમસ્યા વધારી શકે છે



કોલેસ્ટ્રોલ વધતા ડાયાબિટીસની સમસ્યા વધારી શકે છે



હાઈ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે



પ્રેગ્નેન્સીમાં હાઈ કોલેસ્ટ્રોલ સમય પહેલા ડિલીવરીનો ખતરો વધારે છે



હાઈ કોલેસ્ટ્રોલના કારણે બાળકનું વજન ઓછુ હોઈ શકે છે



હાઈ કોલેસ્ટ્રોલ શરીરમાં અનેક સમસ્યા ઉભી કરી શકે છે



પ્રેગ્નેન્સીમાં શરીરની સંભાળ રાખવી ખૂબ જ જરુરી બની જાય છે



આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું જરુરી છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)