ગર્ભાવસ્થામાં શા માટે થાય છે વિચિત્ર ખાવાની તલબ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

ખાવાની તલબ એ વાત પર નિર્ભર કરે છે કે ભોજન કેટલું સ્વાદિષ્ટ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ તલપને ભૂખ સાથે કોઈ લેવાદેવા નથી

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ગર્ભાવસ્થામાં વિચિત્ર ખાવાની તલબ થવી સામાન્ય બાબત છે જે ઘણા લોકોને અસર કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

શું તમે જાણો છો કે ખાવાની અજીબ તલબ ગર્ભાવસ્થામાં શા માટે થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેના ઘણા કારણો હોઈ શકે છે જેમાં હોર્મોનલ ફેરફારો પોષણ સંબંધિત જરૂરિયાતો અને તણાવ વગેરે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આમ તો હોર્મોનલ ફેરફારોને કારણે સૂંઘવાની અને સ્વાદ પારખવાની ક્ષમતામાં ફેરફાર આવી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તણાવના કારણે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન મુક્ત થાય છે જેનાથી ભૂખ વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉપરાંત પોષક તત્વોની ઉણપ જેવા કે આયર્ન કેલ્શિયમ અને વિટામિન ડી ના કારણે પણ ક્રેવિંગ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પ્રેગ્નન્સીમાં ઘણીવાર મોર્નિંગ સિકનેસ જેમાં ઊલટી પછી ભૂખ લાગી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ક્રેવિંગને નિયંત્રિત કરવા માટે તમારા માટે સ્વસ્થ અને સંતુલિત આહારનું પાલન કરો