દરરોજ શારીરિક કસરત કરો

Published by: gujarati.abplive.com

હેલ્ધી ફેટને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ

મેથી અને પાલક જેવી હેલ્ધી ભાજી ખાવી જોઈએ

ઘૂમ્રપાનનું સેવન ટાળવું જોઈએ

જંક ફૂડનું સેવન ટાળવું જોઈએ

ગૂડ કોલેસ્ટ્રોલ વધારતાં હેલ્દી ફૂડ ખાવા જોઈએ

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવું જરૂરી છે

શરીરનું યોગ્ય વજન જાળવો

મેદસ્વીતાથી દૂર રહો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી