ચોખા ચોક્કસ પણ પ્રોપર ડાયેટનો ભાગ હોઈ શકે છે



જો કે તેને રોજ ખાવાથી કેટલીક સમસ્યા થઈ શકે છે



તેનાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે



તે હાઈ કેલેરી ફૂડ હોવાથી વજન વધી શકે છે



ચોખાની માટીમાં આર્સેનિક હોય છે, જેના સંમ્પર્કમાં લાંબો સમય રહેવાથી કેન્સર થઈ શકે છે



તેનાથી પેટની સમસ્યા પણ થઈ શકે છે જેમ કે પેટનું ફુલવું



તેના વધુ સેવનથી થાક લાગી શકે છે



તેના રોજ ખાવાથી હાર્ટ એટેકનો પણ ખતરો રહે છે



તેથી હંમેશી તમારા આહારમાં વિવિધતા લાવતા રહો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો