ઉંમર સાથે ડાયટ અને જીવનશૈલીમાં ધરખમ ફેરફાર થાય છે.

ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી શરીરના સ્નાયુઓ ઝડપથી નબળા પડવા લાગે છે

ત્યારે નિષ્ણાંતો પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક ખાવાની ભલામણ કરે છે.

ઈંડા પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. ઈંડામાં રહેલું પ્રોટીન શરીર દ્વારા સરળતાથી શોષાય છે

વય વધવાની સાથે પાચન શક્તિ નબળી પડે છે, તેથી દહીં એક ઉત્તમ વિકલ્પ છે.

આ ખોરાક માત્ર પ્રોટીનથી ભરપૂર નથી પણ પ્રોબાયોટિક્સથી પણ ભરપૂર છે.

દહીં આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે, જે પાચનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ચીઝ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે.

મગ દાળ ભારતીય ભોજનમાં મુખ્ય છે.

ગેસ અથવા અપચોથી પીડાતા લોકો માટે મગ દાળ એક સલામત અને પૌષ્ટિક વિકલ્પ છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો