ઈંડામાં ઉચ્ચ પ્રોટીન હોય છે જે સ્નાયુઓની જાળવણીમાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

ઈંડા લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે

Published by: gujarati.abplive.com

દરરોજ ઈંડા ખાવાથી ચોંકાવનારા લાભ થશે

Published by: gujarati.abplive.com

ઈંડા આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું કોલિન મગજ અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ

Published by: gujarati.abplive.com

ઈંડામાં લ્યુટિન અને ઝીક્સાન્થિન જેવા પોષક તત્વો આંખોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી

Published by: gujarati.abplive.com

ઈંડામાં વિટામિન A, B12 અને D સહિત અનેક પોષક તત્વો

Published by: gujarati.abplive.com

વિટામિન B12 લાલ રક્તકણો અને નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્યમાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

ઈંડામાં ફોસ્ફરસ, પોટેશિયમ અને અન્ય જરૂરી ખનિજો પણ હોય છે

Published by: gujarati.abplive.com

એક ઈંડામાં અંદાજે 6 ગ્રામ પ્રોટીન મળે છે

Published by: gujarati.abplive.com