30 દિવસ માટે ખાંડ છોડશો તો શરીર નિરોગી બનશે.

Published by: gujarati.abplive.com

વધુ ખાંડથી સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસ વધે છે.

Published by: gujarati.abplive.com

સોડા, મીઠાઈ અને પેકેજ્ડ જ્યુસ ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

તાજા ફળો, લીલા શાકભાજી અને પ્રોટીન ખોરાકમાં લો.

Published by: gujarati.abplive.com

ખાંડ ઘટાડવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે.

Published by: gujarati.abplive.com

વધારાની કેલરી ઘટતા વજન ઘટાડવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

મીઠો ખોરાક ઓછો ખાવાથી દાંતનું સ્વાસ્થ્ય સુધરે.

Published by: gujarati.abplive.com

લીવર અને હૃદયના સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં આખા દિવસ માટે ઉર્જાનું સ્તર જળવાય છે.

Published by: gujarati.abplive.com

આહારમાં મોટો ફેરફાર કરતા ડોક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com