પલાળેલી કિસમિસ ઘણા ફાયદા આપે છે



કિસમિસ આયર્નથી ભરપુર હોય છે



કિસમિસ બોડી ડિટોક્સ કરે છે



રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખે છે કિસમિસ



કિસમિસ એસિડિટીથી રાહત આપે છે



કિસમિસ તમારા હાડકાં મજબૂત કરે છે



તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે



કિસમિસ મોઢાના સ્વાસ્થ્ય માટે સારી



રોજ કિસમિસનુ સેવન કરવું જોઈએ



વહેલી સવારે પણ તમે કિસમિસનું સેવન કરી શકો છો