લાલ કે સફેદ, કયું જામફળ સ્વાસ્થ્ય માટે ઉત્તમ?

Published by: gujarati.abplive.com

જામફળ લાલ અને સફેદ એમ બે મુખ્ય પ્રકારમાં મળે છે.

Published by: gujarati.abplive.com

બંને પ્રકારના જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

લાલ જામફળમાં લાઇકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે.

Published by: gujarati.abplive.com

લાઇકોપીન હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

લાલ જામફળમાં બીટા કેરોટીન પણ મળી શકે છે.

Published by: gujarati.abplive.com

સફેદ જામફળમાં વિટામિન C અને ફાઇબર ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

બંને પ્રકારના જામફળ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે બંને સારા વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ બંને મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com