કમરને પાતળી કરવા 30 દિવસ કરો આ કામ



બેલી ફેટ આજકાલ મોટા ભાગના લોકોની સમસ્યા છે.



બેલી ફેટ પર્સનાલિટીને ખરાબ કરે છે



તળેલી, મેંદાની ખાંડની વસ્તુઓ બંધ કરો



લીલા શાકભાજીનું સેવન કરો



ફળો, ડ્રાઇ ફ્રૂટસનું સેવન કરો



રોજ ડિટોક્સ ડ્રિન્કનું કરો સેવન



રોજ પુરતી ઊંઘ લો



તણાવથી દૂર રહેવા મેડિટેશન કરો



વોકિંગ અને રોજ સાયક્લિંગ કરો