દાળ, ભાત અને રોટલી વિના જમવાની થાળી અધૂરી લાગે છે ભાતનું સેવન સ્વાસ્થ્ય માટે સારુ છે પરંતુ કેટલાક લોકોએ ભાતનું સેવન ન કરવું જોઈએ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે ભાત ન ખાવા જોઈએ જો તમે બ્લડ સુગરના દર્દી છો તો આહારમાંથી ચોખાને દૂર રાખો પાચનની સમસ્યા હોય તો પણ ભાત ન ખાવા જોઈએ ચોખા કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓનું કારણ બની શકે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ મર્યાદિત માત્રામાં ચોખાનું સેવન કરવું દરરોજ ભાત ખાવાથી હૃદય રોગનો ખતરો વધી શકે યોગ્ય માત્રામાં ભાતનું સેવન કરવું જોઈએ