ચોખાનું પાણી વાળમાં લગાવવાથી શું ફાયદો થશે?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

જેમ ચોખા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તેમ તે વાળ માટે પણ હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ચોખામાં રહેલા જુદા જુદા પ્રકારના પોષક તત્વો હોય છે જે વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આવો જાણીએ કે ચોખાનું પાણી વાળમાં લગાવવાથી શું ફાયદો થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સૌ પ્રથમ એક વાટકીમાં ચોખા ભરીને રાખો પછી તેમાં પાણી નાખો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેને લગભગ એક કલાક સુધી આમ જ રાખવાનું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

1 કલાક પછી તે પાણીને વાળમાં લગાવો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ચોખાના પાણીમાં રહેલા વિટામિન્સ મિનરલ્સ અને એમિનો એસિડ વાળને મજબૂત બનાવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આનાથી વાળ ખરતા ઓછા થાય છે અને વૃદ્ધિ વધે છે તે સ્કેલ્પના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ખોડો અને ખંજવાળથી રાહત આપે છે વાળને ભેજ આપે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે અને કન્ડિશનર હેર માસ્ક તરીકે ઉપયોગ કરી શકાય છે