સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ સવારે 4:00 થી 5:30 નો સમય જાગવા માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી શરીરમાં ઉર્જા અને ઉત્સાહ વધે છે.

Published by: gujarati.abplive.com

સૂર્યોદય પહેલાનો સમય ધ્યાન અને માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

વિજ્ઞાન મુજબ શરીરની જૈવિક ઘડિયાળ સૂર્યપ્રકાશ સાથે જોડાયેલી છે.

Published by: gujarati.abplive.com

સવારે 6 થી 8 વચ્ચે કોર્ટિસોલ વધતા શરીર કુદરતી રીતે સક્રિય થાય છે.

Published by: gujarati.abplive.com

મોડા ઉઠવાથી આખો દિવસ શરીરમાં સુસ્તી અને આળસનો અનુભવ થાય છે.

Published by: gujarati.abplive.com

યુવાનોએ સવારે 5:30 થી 6:30 દરમિયાન જાગવાનો આગ્રહ રાખવો જોઈએ.

Published by: gujarati.abplive.com

નોકરી કરતા લોકો માટે સવારે 5 થી 6 વાગ્યાનો સમય જાગવા માટે યોગ્ય છે.

Published by: gujarati.abplive.com

સમયસર જાગવાની આદત શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે.

Published by: gujarati.abplive.com