પિરિયડ દરમિયાન યોગ કરવો કે નહિ?



પિરિયડના શરૂઆતના ત્રણ દિવસ ન કરો



આ સમયે બ્લિડિંગનો ફ્લો વધુ હોય છે



પિરિયડમાં હાર્ડ યોગાસન ન કરો



પદ્માસન પર્વતાસન જેવા આસન કરી શકો છો



હળવા યોગાસન પિરિયડ દરમિયાન કરી શકાય



તેનાથી તેના કમર પેટના દુખાવામાં રાહત મળે છે



પરિયિયડમાં પ્રાણાયમ પણ કરી શકો છો



ભ્રામરી અનુલોમ વિલોમ પણ કરી શકાય



all pictures taken from abp gallery



Thanks for Reading. UP NEXT

એક મહિના સુધી દરરોજ કિસમિસ ખાશો તો શું થશે?

View next story